News Continuous Bureau | Mumbai
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વિડીયો ન્યૂયોર્ક શહેરનો છે અને ત્યાંની મેટ્રો ટ્રેનમાં બે જૂથ વચ્ચે જોરદાર મારામારી થઈ. વીડિયોમાં જોઇ શકાય છે કે એક ઉશ્કેરાયેલી સ્ત્રી એક ભાઈને ખુબ ખરીખોટી સંભળાવી છે અને ત્યારબાદ હાથાપાઈ શરૂ થઈ જાય છે. જુઓ વિડિયો…
Spirit of New York https://t.co/a9zq8bQeLx
— Roads of Mumbai (@RoadsOfMumbai) November 29, 2022
આ સમાચાર પણ વાંચો: Viral video : ઓહો.. હાથીએ બગાડ્યું રુપોર્ટરનું રિપોર્ટીંગ. હવે જવું ક્યાં. વિડીયો થયો વાયરલ.

Leave a Reply