તમિલનાડુ સરકારને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે RSSને રૂટ માર્ચને લઈને હાઈકોર્ટના આ ચુકાદાને યથાવત રાખ્યો, સરકારને લગાવી ફટકાર..

by kalpana Verat
Manipur violence: Supreme Court seeks status report from centre, Manipur govt

News Continuous Bureau | Mumbai

  • તમિલનાડુની સ્ટાલિન સરકારને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે
  • કોર્ટે આરએસએસ કૂચ પર હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખતા સ્ટાલિન સરકારની અરજીને ફગાવી દીધી છે.
  • સાથે જ ન્યાયમૂર્તિઓ સર્વશ્રી પી. રામસુબ્રમન્યમ અને પંકજમિત્તલની પીઠીકાએ પુનર્નિશ્ચિત તારીખે આર.એસ.એસ.ને કૂચ યોજવા અનુમતિ આપી દીધી છે.
  • સુનાવણી દરમિયાન તમિલનાડુ સરકાર તરફથી હાજર વકીલે કોર્ટને કહ્યું હતું કે રાજ્ય સરકાર 6 જિલ્લામાં માર્ચની મંજૂરી આપી શકે નહીં. કારણ કે આ વિસ્તારોમાં PFI અને બોમ્બ બ્લાસ્ટનો ખતરો છે.
  • કોર્ટે રાજ્ય સરકારના સ્ટેન્ડની ટીકા કરી અને કહ્યું કે સરકાર કેટલાક માટે લોકશાહીની ભાષા બોલે છે અને અન્ય માટે સત્તાની ભાષા.
  • આ પહેલા હાઈકોર્ટે આ મામલે RSS માર્ચને લીલી ઝંડી આપી દીધી હતી. જેની સામે તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
    આ સમાચાર પણ વાંચો:  ભારતના આ પાડોશી દેશની હાલત વધુ કફોડી બની, 25 એપ્રિલે યોજાનારી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી સ્થગિત કરવી પડી..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More