News Continuous Bureau | Mumbai
- ન્યુઝીલેન્ડના ઉત્તરપૂર્વમાં આવેલા કર્માડેક ટાપુઓમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.
- કર્માડેક ટાપુઓ ન્યુઝીલેન્ડના દરિયાકાંઠે લગભગ 800 કિમી ઉત્તરપૂર્વમાં છે.
- ભારતીય સમય અનુસાર ન્યૂઝીલેન્ડના કર્માડેક ટાપુઓ પર સવારે 6.11 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
- અમેરિકન જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર જમીનની નીચે 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.
- જોકે હજી સુધી, ત્યાં ભૂકંપથી થયેલા નુકસાન વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
આ સમાચાર પણ વાંચો: મુંબઈની રિયલ એસ્ટેટ ડીલ વધુ એક વખત ચર્ચામાં, દક્ષિણ મુંબઈનો એક બંગલો 220 કરોડ રૂપિયામાં વેચાયો. જાણો કોણ છે ખરીદદાર.