News Continuous Bureau | Mumbai
- ઈરાન અને ભારત વચ્ચેના સંબંધો મૈત્રીપૂર્ણ છે, પરંતુ ઈરાનના વિદેશ મંત્રીએ તેમનો ભારત પ્રવાસ રદ કર્યો છે.
- મીડિયા રિપોર્ટ મુજબ ઈરાનના વિદેશ મંત્રી જે કાર્યક્રમમાં આવવાના હતા તેના પ્રમોશનલ વીડિયોમાં બતાવાયેલા કન્ટેન્ટથી ઈરાનને વાંધો પડયો છે.
- ઈરાનના વિદેશ મંત્રી આ ઈવેન્ટનો પ્રચાર કરતા વીડિયોથી નાખુશ છે, જેમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીની તસવીર સાથે વિરોધ કરતી ઈરાની મહિલાઓની ટૂંકી ક્લિપ દર્શાવવામાં આવી છે.
- જોકે વિદેશ મંત્રાલય કે ઈરાની દૂતાવાસ તરફથી આ મામલે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.
- ઉલ્લેખનીય છે કે અબ્દુલ્લાહ 3 અને 4 માર્ચે યોજાનાર ‘રાયસીના ડાયલોગ’માં હાજરી આપવાના હતા.
આ સમાચાર પણ વાંચો : ‘શિવસેના’ પાર્ટીનું નામ, ‘ધનુષ અને તીર’ પ્રતીક એકનાથ શિંદે જૂથ ને મળ્યું, ચુટણી પંચનો નિર્ણય.
Join Our WhatsApp Community