ખેલ વિશ્વ

ભારત નો ચોથો ક્રીકેટર કોરોના ની ઝપટ માં આવ્યો. આ વર્લ્ડ સિરીઝ ખેલાડીઓ ને ભારે પડી.

Mar, 30 2021


  • રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ માં ભાગ લેનાર 4 ભારતીય ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.
  • સચિન તેંડુલકર, યુસુફ પઠાણ અને એસ બદ્રીનાથ પોઝિટિવ આવ્યા હતા. હવે ઇરફાન પઠાણ પોઝિટિવ હોવાનું જણાયું છે.
  • છત્તીસગઢના રાયપુરમાં આયોજિત રોડ સેફટી વર્લ્ડ સિરીઝ માં 6 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારત ઉપરાંત વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડની ટીમ સામેલ છે.

Leave Comments