સચિન તેંડુલકર નો દીકરો અર્જુન તેંડુલકર IPL રમવાનો છે.
સચિન તેંડુલકર ના દિકરા ની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી. જોકે તેની બોલી વધી શકી નહીં. તેમજ મુંબઇ ઇન્ડિયન્સ ટીમે તેને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો.
આમ મુંબઇ ઇન્ડિયન્સ ટીમ તરફથી અર્જુન તેંડુલકર IPL રમશે.
ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકર મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો કપ્તાન હતો.
Leave Comments