247
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022
ગુરુવાર
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ને લઈને BCCI અધ્યક્ષ ગાંગુલીએ એક મોટી જાહેરાત કરી છે.
ગાંગુલીએ કહ્યું કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોર્ડે આ મેચ ભારતમાં જ યોજવાનો નિર્ણય લીધો છે.
આઈપીએલ-2022ની લીગ મેચો મુંબઈ, નવી મુંબઈ અને પૂણેના મેદાનોમાં રમાડાશે.
જોકે પ્લેઓફ મેચો માટે વેન્યૂ નક્કી નથી થયા પણ આ રેસમાં અમદાવાદ સૌથી આગળ છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે આઈપીએલ 2020 અને 2021 યુએઈમાં યોજાઈ હતી.
You Might Be Interested In