ખેલ વિશ્વ

ક્રિકેટ : ચેન્નઈ માં ભારત ની ૨૨ વર્ષ પછી હાર. ઇંગ્લેન્ડ ની ભારત માં સૌથી મોટી જીત.

Feb, 9 2021


ભારત ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ચેન્નાઈ ખાતે 227 રને હાર્યું છે

આ ઇંગ્લેન્ડની 8 વર્ષ પછી ભારતીય જમીન પર પ્રથમ જીત છે.

ભારત ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ચેન્નઈ ખાતે 420 રનનો પીછો કરતાં 192 રનમાં ઓલઆઉટ થયું

ઇંગ્લેન્ડ એ 4 ટેસ્ટની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

ઇંગ્લેન્ડની ભારતીય જમીન પર સૌથી મોટી જીત થઈ.

Leave Comments