Site icon News Continuous Bureau | Mumbai

U20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ : 4 × 400 મીટર મિક્સ્ડ રિલે રેસમાં ભારતે રચ્યો ઇતિહાસ, જીત્યો આ મેડલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 19 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

ભારતે નૈરોબીમાં એથલેટિક્સ U20 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 4×400 મીટર મિક્સ્ડ રિલે રેસમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. 

ભારતના અબ્દુલ રઝાક રશીદ, કપિલ, સુમી અને પ્રિયા મોહન 3.20.60 મિનિટના સમય સાથે ત્રીજા સ્થાને રહ્યા છે.

ભારતીય રમતવીરોએ સિઝનમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. 

નાઇજીરિયાને આ ઇવેન્ટમાં ગોલ્ડ અને પોલેન્ડને સિલ્વર મેડલ મળ્યો છે. 

અંડર -20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં ભારતનો આ પાંચમો મેડલ છે. 

ઉલ્લેખનીય છે કે ભારતે U20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે 27 સભ્યોની ટીમ મોકલી છે, જે 18થી 22 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહી છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને આપ્યું મોટું નિવેદન, જાણો પોતાની સેના પાછી ખેંચવા અંગે તેમણે શું કહ્યું..

Mary Kom Court Notice બોક્સર મેરી કોમની મુશ્કેલીઓ વધી પૂર્વ પતિના આ કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે ફટકારી નોટિસ!
Cristiano Ronaldo International Retirement At 41 ૪૧ વર્ષની વયે પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ એક સુવર્ણ યુગનો અંત
Para Athlete Neeraj Yadav Suicide ૪૨ વર્ષની વયે સ્ટાર પેરાએથ્લેટ નીરજ યાદવનું દુઃખદ અવસાન ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો, ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
John Cena WWE Raw Return જ્હોન સીનાની રિંગમાં ધમાકેદાર વાપસી જાણો ક્યારે અને કોની સામે થશે ટક્કર?
Exit mobile version