IPL ની14મી સીઝન અગાઉ પંજાબ ની ટીમે એક મોટો ફેરફાર કર્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબે પોતાનું નામ બદલ્યું છે
હવે કિંગ્સ ઈલેવન પંજાબ ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સેશનમાં એ પંજાબ કિંગ્સ ટીમ તરીકે ઓળખાશે.
કિંગ્સ ઈલેવન પંજાબ એ જૂજ ટીમોમાંની એક છે, જે અત્યારસુધીમાં એકપણ ખિતાબ પોતાના નામે કરી શકી નથી
હવે જોવાનું એ રહે છે કે નામ બદલાયા પછી આ ટીમ ખિતાબ જીતી શકે છે કે નહીં.
Leave Comments