ખેલ વિશ્વ

આઈપીએલ 2021મા મેચ ફિક્સિંગ? પંજાબ કિંગ્સનો આ ખેલાડી આવ્યો BCCIના એન્ટી કરપ્શન યૂનિટની રડાર પર; જાણો વિગતે 

Sep, 23 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021

ગુરુવાર

બીસીસીઆઈના એન્ટી કરપ્શન યૂનિટ યુએઈમાં રમાઈ રહેલી આઈપીએલ પર કડક નજર રાખી રહ્યું છે. 

હાલની IPL સિઝનમાં મેચ ફિક્સિંગને લઈને એક ખેલાડી પર તપાસ થઈ રહી છે. આ ખેલાડી પંજાબ કિંગ્સ ટીમનો છે.

પંજાબ કિંગ્સના ઓલરાઉન્ડર ખેલાડી દિપક હુડ્ડાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરી હતી જેને લઈને બીસીસીઆઈની એન્ટી કરપ્શન યૂનિટની રડારમાં આવી ગયો છે.

દીપક હુડ્ડાની પોસ્ટની તપાસ કરવામાં આવશે. આ હેઠળ, તે જોવામાં આવશે કે તે ભ્રષ્ટાચાર વિરોધી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન તો કર્યું નથી.

મુંબઈને બાકાત કરતા શહેરોની મહાનગરપાલિકામાં હવે દરેક વોર્ડમાં હશે આટલા નગરસેવકઃ મહારાષ્ટ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય; જાણો વિગત 

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )