ખેલ વિશ્વ

ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર અને બેટ્સમેને ક્રિકેટથી સંન્યાસ લીધો.

Feb, 16 2021


ઇન્દોર ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા ૩૭ વર્ષીય ક્રિકેટર નમન ઓઝા એ ક્રિકેટથી સંન્યાસ લીધો છે.

રણજી ટ્રોફીમાં બતૌર વિકેટકીપર સૌથી વધુ લોકોને શિકાર બનાવનાર. તરીકે તેમને નામે રેકોર્ડ બોલે છે. તેમણે 351 લોકોની વિકેટ લીધી છે.

ઉલ્લેખનીય છે કે તેઓ ખાસ માટે પણ અનેક આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે. પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરતા તેઓના આંખમાં પાણી ભરાઈ આવ્યા હતા.

ભારતની ઇંગ્લેન્ડ પર શાનદાર જીત. આટલા રન થી ભારત જીત્યું... 


 

Leave Comments