News Continuous Bureau | Mumbai
ભારત(India) માટે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ(Olympic Gold medal) જીતનાર નીરજ ચોપરાએ(Neeraj Chopra) નવો નેશનલ રેકોર્ડ(National Record) બનાવ્યો છે.
તેણે ફિનલેન્ડમાં(Finland) પાવો નુર્મી ગેમ્સમાં(Paavo Nurmi Games) 89.30 મીટરનો થ્રો(Javelin throw) કરીને આ સિદ્ધિ મેળવી છે.
આ સાથે તેણે પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ સુધાર્યો અને સિલ્વર મેડલ(Silver medal) જીત્યો છે.
અગાઉ નીરજે ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics) દરમિયાન 87.58 મીટરના થ્રો સાથે રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ફૂટબોલ ટુર્નામેન્ટમાં હારથી ભડક્યા અફઘાન ખેલાડીઓ- મેદાન પર જ ભારતીય ખેલાડીઓ સાથે કરી હાથાપાઈ- જુઓ વિડીયો- જાણો વિગતે
Neeraj Chopra breaks own national record with 89.30m Javelin throw at Paavo Nurmi Games 2022 https://t.co/Wl0zEfMilo
— Economic Times (@EconomicTimes) June 15, 2022
Video Source: Twitter/Olympic Khel pic.twitter.com/lClS38IV3T