323
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑગસ્ટ, 2021
સોમવાર
ઓલમ્પિક 2020 ટોક્યો ખાતે નીરજ ચોપડાની શાનદાર જીત બાદ જૂનાગઢ રોપ-વે ઓથોરિટી દ્વારા એક મોટી જાહેરાત કરાઈ છે.
જે વ્યક્તિનું નામ નીરજ હશે તેમને 20 ઓગસ્ટ સુધી રોપ-વે પર ફ્રી બેસવા મળશે.
ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાની જીત અને દેશના ગર્વને ઉજવણી કરવાની આ અનોખી રીત છે.
મહત્વનું છે કે, આ ઓલમ્પિકમાં ભારતનો કુલ બીજો વ્યક્તિગત ગોલ્ડ મેડલ છે. આ પહેલાં ભારતે હોકીમાં 8 ગોલ્ડ મેડલ જીત્યા છે.
You Might Be Interested In