ખેલ વિશ્વ

ક્રિકેટ ના ભગવાન ને કોરોના થયો. દેશવાસીઓ ને આપી આ સલાહ...

Mar, 27 2021


  • ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરને પણ કોરોનાએ પોતાની ઝપેટમાં લઈ લીધા છે. આ અંગે ખુદ સચિને માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર ઉપર ટ્વીટ કરીને માહિતી આપી છે. 
  • સામાન્ય લક્ષણ જણાતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હવે તેઓ હોમ આઇસોલેટ થયા 
  •  પોતાના સંદેશ માં તેમણે દેશના લોકોને ધ્યાર રાખવા માટે પણ અપીલ કરી છે.

Recent Comments

  • Mar, 27 2021

    Sanjay kantilal Dave

    भगवान का दर्जा किसने दिया है तुमने खेल जगत मे इतिहास रचने वाले एसे और भी लोग हैं

Leave Comments