આઇપીએલ 2021 માટેની ખેલાડીઓની મીની હરાજી ચેન્નાઇમાં શરૂ થઇ ગઇ છે. આ મીની હરાજીમાં સૌથી પહેલો ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ ખરીદાયો છે.
સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સની ટીમે 2.2 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે.
ઉલ્લેખનીય છે કે સ્ટીવ સ્મિથ આઇપીએલની ગત સિઝન 2020માં રાજસ્થાન રૉયલ્સનો કેપ્ટન હતો, પરંતુ ખરાબ પરફોર્મન્સના કારણે તેને ફ્રેન્ચાઇઝીએ રિલીઝ કરી દીધો હતો.
Leave Comments