Site icon News Continuous Bureau | Mumbai

ટોક્યો પેરાલિમ્પિક્સમાં મરિયપ્પન થંગાવેલુ અને શરદ કુમારનો ડબલ ધમાકો, ભારતના નામે વધુ એક સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જાણો અત્યાર સુધી ભારતને કેટલા મેડલ મળ્યા 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

ભારતીય પેરા રમતવીરોએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં તેમનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. 

ટોક્યો પેરાલિમ્પિકમાં મરિયપ્પન થંગાવેલુએ સિલ્વર અને શરદ કુમારે હાઇ જંપમાં કાંસ્ય પદક જીત્યો છે. 

પુરુષોની ઉંચી કુદ ટી63 સ્પર્ધામાં મરિયપ્પને 1.86 મીટર જ્યારે શરદે 1.83 મીટરની કૂદ લગાવી હતી. 

ગઈ કાલે મેડલસની વર્ષા કરી દીધા બાદ આજે ભારતના સિંઘરાજ અધનાએ ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.  

વધુ 2 મેડલ સાથે ભારત પાસે હવે કુલ 10 મેડલ છે.

 અફઘાનિસ્તાનમાં ક્રૂર શાસનની શરૂઆત? તાલિબાનની હેવાનિયત આવી સામે, આ શખ્સને ઊડતા હેલિકૉપ્ટરની સાથે લટકાવ્યો; જુઓ વીડિયો

Mary Kom Court Notice બોક્સર મેરી કોમની મુશ્કેલીઓ વધી પૂર્વ પતિના આ કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે ફટકારી નોટિસ!
Cristiano Ronaldo International Retirement At 41 ૪૧ વર્ષની વયે પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ એક સુવર્ણ યુગનો અંત
Para Athlete Neeraj Yadav Suicide ૪૨ વર્ષની વયે સ્ટાર પેરાએથ્લેટ નીરજ યાદવનું દુઃખદ અવસાન ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો, ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
John Cena WWE Raw Return જ્હોન સીનાની રિંગમાં ધમાકેદાર વાપસી જાણો ક્યારે અને કોની સામે થશે ટક્કર?
Exit mobile version