243
Join Our WhatsApp Community
ઈંગ્લેન્ડ સામે 4 ઓગસ્ટથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમની મુશ્કેલીઓ વધી ગઈ છે
ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયાનાં 2 સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ માહિતી સામે આવ્યા પછી, ખેલાડી આઇસોલેટ થઈ ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેલાડીના ગળામાં દર્દ હતું અને સાથે તેમનો કોરોના રિપોર્ટ કરાવતા તેઓ પોઝિટિવ આવ્યા હતા.
જોકે હાલમાં ટીમ ઈન્ડિયાનાં આ સભ્યની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઈંગ્લેન્ડનાં 3 ખેલાડીઓ સહિત 7 સભ્યો સંક્રમિત થઇ ગયા છે.
You Might Be Interested In