ખેલ વિશ્વ

યુવરાજસિંહની તકલીફો વધી. દાખલ થઈ એફઆઈઆર. જાણો વિગત.

Feb, 15 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 ફેબ્રુઆરી 2021

ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ ની મુશ્કેલીઓમાં વધારો થયો છે. instagram live માં દલિતો માટે કથિતપણે અપમાન જનક શબ્દ વાપરવા બદલ તેની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ થઇ છે.

યુવરાજ સિંહ જ્યારે ચહલ સાથે લાઈવ કરી રહ્યો હતો તે સમયે તેણે જે શબ્દો કહ્યા હતા તેને લઈને અનેક લોકોએ સોશિયલ મીડિયા પર આપત્તિ દર્શાવી હતી. હવે આ મામલે પોલીસની એન્ટ્રી થઈ છે.

Leave Comments