Site icon News Continuous Bureau | Mumbai

ભારત ના બજરંગ પુનિયાએ ઓલિમ્પિકમાં કમાલ કર્યો. બ્રોન્ઝ મેડલ જીત્યો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ,7 ઓગસ્ટ 2021

Join Our WhatsApp Channel

શનિવાર

 

ભારતને કુસ્તીમાં વધુ એક કાંસ્યપદક મળ્યું છે. ભારતના કુસ્તીબાજ બજરંગ પુનિયા એ બ્રોન્ઝ મેડલ માટે નો મુકાબલો 0 – 8 થી જીતી લીધો છે.

 

બજરંગ પુનિયા એ કઝાકિસ્તાનના પહેલવાન ને એક તરફી મુકાબલામાં હરાવ્યો હતો.

 

મેચની શરૂથી અંત સુધી કજાકિસ્તાન નો પહેલવાન એકેય અંક મેળવી શક્યો નહીં.

ટોક્યો ટોક્યો ઓલમ્પિક: ભારતીય ગોલ્ફર અદિતિ અશોક મેડલ ચૂક્યા, ચોથા સ્થાને રહીને પણ રચ્યો ઈતિહાસ

Mary Kom Court Notice બોક્સર મેરી કોમની મુશ્કેલીઓ વધી પૂર્વ પતિના આ કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે ફટકારી નોટિસ!
Cristiano Ronaldo International Retirement At 41 ૪૧ વર્ષની વયે પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ એક સુવર્ણ યુગનો અંત
Para Athlete Neeraj Yadav Suicide ૪૨ વર્ષની વયે સ્ટાર પેરાએથ્લેટ નીરજ યાદવનું દુઃખદ અવસાન ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો, ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
John Cena WWE Raw Return જ્હોન સીનાની રિંગમાં ધમાકેદાર વાપસી જાણો ક્યારે અને કોની સામે થશે ટક્કર?
Exit mobile version