Site icon News Continuous Bureau | Mumbai

ઇંગ્લેન્ડનો આ દિગ્ગજ ખેલાડી હવે ક્રિકેટ ગ્રાઉન્ડમાં નહીં દેખાય -જાહેર કરી નિવૃત્તિ

News Continuous Bureau | Mumbai

 ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે વન ડે ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Channel

31 વર્ષના બેન સ્ટોક્સે પોતાની કારકિર્દી દરમિયાન 104 વનડે મેચ  રમી છે અને ૧૯ જુલાઈના રોજ તેઓ સાઉથ આફ્રિકા સામે છેલ્લી વખત મેદાનમાં ઉતરશે.

ઉલ્લેખનીય છે કે બેન સ્ટોક્સ એક સારા ખેલાડી હોવાને કારણે વિશ્વભરમાં તેના ચાહકો છે.

આ સમાચાર પણ વાંચો : વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત-આ ખેલાડીને સોંપાઈ કમાન-કોહલી અને બૂમરાહને અપાયો આરામ

Mary Kom Court Notice બોક્સર મેરી કોમની મુશ્કેલીઓ વધી પૂર્વ પતિના આ કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે ફટકારી નોટિસ!
Cristiano Ronaldo International Retirement At 41 ૪૧ વર્ષની વયે પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ એક સુવર્ણ યુગનો અંત
Para Athlete Neeraj Yadav Suicide ૪૨ વર્ષની વયે સ્ટાર પેરાએથ્લેટ નીરજ યાદવનું દુઃખદ અવસાન ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો, ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
John Cena WWE Raw Return જ્હોન સીનાની રિંગમાં ધમાકેદાર વાપસી જાણો ક્યારે અને કોની સામે થશે ટક્કર?
Exit mobile version