News Continuous Bureau | Mumbai
દિલ્હી કેપિટલ્સના(Delhi capitals) કેપ્ટન(captain) રિષભ પંત(Rishabh Pant), ઝડપી બોલર શાર્દૂલ ઠાકુર(Shardul thakur) અને સહાયક કોચ(Assistant coach) પ્રવીણ આમરે(Pravin Amre) પર IPLની આચારસંહિતાના(Code of conduct) ઉલ્લંઘનને(Violation) કારણે દંડ(fine) ફટકારવામાં આવ્યો છે.
પંત પર મેચ ફીના(Match fee) 100% દંડ કરવામાં આવ્યો છે. ઠાકુર પર મેચ ફીના 50% દંડ અને આમરે પર 100% મેચ ફી અને તેને એક મેચ માટે સસ્પેન્ડ(Suspend) પણ કરી દેવામાં આવ્યો છે.
આ ત્રણેય ખેલાડીઓએ(players) પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે.
આ મામલો શુક્રવારે દિલ્હી(Delhi) અને રાજસ્થાન(Rajasthan) વચ્ચે રમાયેલ મેચનો છે.
IPLએ શનિવારે આ બાબતની જાણકારી આપી છે.
આ સમાચાર પણ વાંચો : આઇપીએલ મેચમાં હાઈ વોલ્ટેજ ડ્રામા: નો-બોલ માટે અમ્પાયર પર રોષે ભરાયો આ ટીમનો કેપ્ટન, બેટ્સમેનોને પાછા બોલાવ્યા.. જુઓ વિડીયો, જાણો શું છે સમગ્ર મામલો