744
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
- નવા વર્ષે ભારતીય ટીમે ( India ) પ્રથમ જીત નોંધાવી છે.
- ભારત અને શ્રીલંકા ( Sri Lanka ) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 3 T20 સિરિઝની પ્રથમ મેચમાં ( IND vs SL T20 ) ભારતનો 2 રને વિજય થયો છે.
- આ સાથે ભારતે સિરિઝમાં 1-0થી જીત મેળવી છે. બંને દેશો વચ્ચે આગામી બીજી T20 મેચ જાન્યુઆરીએ પુણેમાં રમાશે.
- ભારતીય ટીમે શ્રીલંકાને જીત માટે 20 ઓવરમાં 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 160 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
- ભારત તરફથી સૌથી વધુ દિપક હુડ્ડાએ 41 રન કર્યા હતા. ડેબ્યૂ મેચ રમી રહેલા શિવમ માવીએ 4, હર્ષલ પટેલે 2, ઉમરાન મલીકે 2 વિકેટ ઝડપી છે.
આ સમાચાર પણ વાંચો : ક્રિકેટ રસિયાઓ માટે સારા સમાચાર: બધે ફર્યા બાદ આખરે સૌરવ ગાંગુલીનું ઠેકાણું પડ્યું, મળી ગયું આ પ્રતિષ્ઠિત કામ..
You Might Be Interested In