Site icon News Continuous Bureau | Mumbai

કોમનવેલ્થ ગેમ્સ બાદ હવે ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો દબદબો- B ટીમે ઓપન સેક્શનમાં જીત્યો આ મેડલ

News Continuous Bureau | Mumbai

કોમનવેલ્થ ગેમ્સ બાદ હવે ચેન્નઈમાં ચાલી રહેલી 44મી ચેસ ઓલિમ્પિયાડમાં ભારતના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

44મી ચેસ ઓલિમ્પિયાડના અંતિમ દિવસે ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 

પ્રગ્નાનંદ, ગુકેશ, નિહાલ, રાઉનાક અને અધિબાન જેવી ટીમોની બનેલી ઈન્ડિયા બી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 

ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો બીજો બ્રોન્ઝ મેડલ છે. આ પહેલા 2014ની સાલમાં ભારત બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. 

આ સમાચાર પણ વાંચો : કોમનવેલ્થ ગેમ્સ 2022નું સમાપન- ભારતના ખાતામાં કુલ 61 મેડલ- જાણો કઈ ગેમ્સમાં કેટલા મેડલ મળ્યા

Mary Kom Court Notice બોક્સર મેરી કોમની મુશ્કેલીઓ વધી પૂર્વ પતિના આ કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે ફટકારી નોટિસ!
Cristiano Ronaldo International Retirement At 41 ૪૧ વર્ષની વયે પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ એક સુવર્ણ યુગનો અંત
Para Athlete Neeraj Yadav Suicide ૪૨ વર્ષની વયે સ્ટાર પેરાએથ્લેટ નીરજ યાદવનું દુઃખદ અવસાન ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો, ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
John Cena WWE Raw Return જ્હોન સીનાની રિંગમાં ધમાકેદાર વાપસી જાણો ક્યારે અને કોની સામે થશે ટક્કર?
Exit mobile version