Site icon News Continuous Bureau | Mumbai

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીનો કમાલ- આ ખેલાડીએ દેશને અપાવ્યો વધુ એક મેડલ

News Continuous Bureau | Mumbai

કોમનવેલ્થ ગેમ્સ(Commenwealth games 2022)માં ભારતીય વેઈટલિફ્ટરો(Indians weightlifter) એ શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. 

Join Our WhatsApp Channel

ભારતીય વેઇટલિફ્ટર હરજિન્દર કૌરે(Harjinder Kaur) કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને મહિલાઓની 71 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ(Bronze Medal) જીત્યો છે.

આ ઈવેન્ટનો ગોલ્ડ ઈંગ્લેન્ડની સારાહ ડેવિસે જીત્યો જ્યારે સિલ્વર કેનેડાની એલેક્સિસ એશવર્થે જીત્યો છે.

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે અત્યાર સુધીમાં 7 મેડલ જીત્યા છે. 

આ સમાચાર પણ વાંચો :  5G સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ-આ ટેલિકોમ કંપનીનો હાથ ઉપર રહ્યો- સરકારને થઈ અધધ કમાણી

Mary Kom Court Notice બોક્સર મેરી કોમની મુશ્કેલીઓ વધી પૂર્વ પતિના આ કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે ફટકારી નોટિસ!
Cristiano Ronaldo International Retirement At 41 ૪૧ વર્ષની વયે પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ એક સુવર્ણ યુગનો અંત
Para Athlete Neeraj Yadav Suicide ૪૨ વર્ષની વયે સ્ટાર પેરાએથ્લેટ નીરજ યાદવનું દુઃખદ અવસાન ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો, ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
John Cena WWE Raw Return જ્હોન સીનાની રિંગમાં ધમાકેદાર વાપસી જાણો ક્યારે અને કોની સામે થશે ટક્કર?
Exit mobile version