Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાત ટાઇટન્સને આઇપીએલ શરુ થવા પહેલા જ લાગ્યો મોટો ઝટકો, આ વિસ્ફોટક બેટ્સમેને અચાનક છોડ્યો સાથ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,  

મુંબઈ, 01, માર્ચ 2022,  

Join Our WhatsApp Channel

મંગળવાર,

આઇપીએલ શરુ થવા પહેલા જ ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો લાગ્યો છે.

ઇગ્લેન્ડના આક્રમક ઓપનર બેટ્સમેન જેસન રૉયે ઇન્ડિયન પ્રિમિયર લીગની 15મી સીઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધુ છે. 

હોકે હવે તેના સ્થાને ટીમમાં કોને સામેલ કરવામાં આવે તે અંગે ગુજરાત ટાઇટન્સે હજુ સુધી નિર્ણય લીધો નથી

મીડિયા રિપોર્ટ અનુસાર જેસન રોયે કેટલાક દિવસ અગાઉ જ ગુજરાત ટીમ મેનેજમેન્ટને આ વાતની જાણ કરી  હતી.  

ઉલ્લેખનીય છે કે જેસન રોયને ગુજરાત ટાઇટન્સે મેગા ઓક્શન 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમના આ ખેલાડીએ સળંગ ત્રણ અર્ધશતક વડે અનેક રેકોર્ડ કર્યા પોતાના નામે, T20 આમ કરનારો બન્યો પ્રથમ ભારતીય બેટ્સમેન

Mary Kom Court Notice બોક્સર મેરી કોમની મુશ્કેલીઓ વધી પૂર્વ પતિના આ કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે ફટકારી નોટિસ!
Cristiano Ronaldo International Retirement At 41 ૪૧ વર્ષની વયે પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ એક સુવર્ણ યુગનો અંત
Para Athlete Neeraj Yadav Suicide ૪૨ વર્ષની વયે સ્ટાર પેરાએથ્લેટ નીરજ યાદવનું દુઃખદ અવસાન ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો, ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
John Cena WWE Raw Return જ્હોન સીનાની રિંગમાં ધમાકેદાર વાપસી જાણો ક્યારે અને કોની સામે થશે ટક્કર?
Exit mobile version