Site icon News Continuous Bureau | Mumbai

Paris Olympics 2024 : ફરી કુશ્તીમાં મેડલની આશા વધી, આ ભારતીય કુસ્તીબાજ સેમિફાઇનલમાં પહોંચ્યો, બસ એક જીત દૂર..

Paris Olympics 2024 :ભારતીય કુસ્તીબાજ પેરિસ ઓલિમ્પિકમાં 57 કિગ્રા વજન વર્ગમાં સતત બે મેચ જીતીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હવે અમન સેહરાવત ઓલિમ્પિક મેડલથી માત્ર એક જીત દૂર છે.

Paris Olympics 2024 Wrestler Aman Sehrawat one win away from medal, storms into semis

Paris Olympics 2024 Wrestler Aman Sehrawat one win away from medal, storms into semis

News Continuous Bureau | Mumbai

Paris Olympics 2024 :

Join Our WhatsApp Channel
  • ભારતના યુવા કુસ્તીબાજ અમન સેહરાવત ( Aman Sehrawat ) પેરિસ ઓલિમ્પિક 2024માં પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીની સેમિફાઇનલમાં પહોંચી ગયો છે.
  • ક્વાર્ટર ફાઇનલમાં, અમાને ટેકનિકલ શ્રેષ્ઠતા દ્વારા અલ્બેનિયાના ઝેલિમખાન અબાકારોવને 12-0થી હરાવ્યો અને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો.
  • હવે સેમિફાઇનલમાં  તેનો સામનો ટોચના ક્રમાંકિત જાપાનના રેઇ હિગુચી સામે થશે.
  • સેમિફાઇનલ મેચ 8મી ઓગસ્ટે એટલે કે આજે ભારતીય સમય અનુસાર રાત્રે 9.45 મિનિટે રમાશે.
  • મહત્વનું છે કે બુધવારે વિનેશ ફોગાટ સાથે જે થયું તેના કારણે આખો દેશ સ્તબ્ધ છે. આમ નિરાશા વચ્ચે ‘મેડલની આશા’ જોવા મળી રહી છે.

 

 

આ સમાચાર પણ વાંચો: Paris Olympics 2024 : મીરાબાઈ ચાનુ માત્ર 1 કિગ્રાના અંતરથી મેડલ ચૂકી; ચોથા નંબરે રહી..

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Saurav Das Passport Controversy – સૌરવ દાસના પાસપોર્ટમાં શું હતી ગડબડ? કેમ ન જઈ શક્યા લંડન, વિદેશ મંત્રાલયે આ જવાબ
 Modi Cabinet Approves Five Projects – હવે વિદેશ પર નિર્ભરતા ખતમ! ભારતમાં જ બનશે ટનલ બોરિંગ મશીન અને ક્રેન, મોદી કેબિનેટની ₹૧૯,૯૩૪ કરોડના પ્રોજેક્ટને મંજૂરી
Gold Silver Futures Price Drop Today – MCX પર સોના-ચાંદીમાં કડાકો, બે દિવસમાં સોનું ₹3,890 અને ચાંદી ₹9,665 ગગડી
NCP Sharad Pawar Meeting – આવતીકાલે NCP નું મહામંથન: પક્ષના દિગ્ગજ નેતાઓ રહેશે હાજર, પણ રોહિત પવાર બેઠકમાં જોડાશે કે કેમ? અટકળો તેજ
Exit mobile version