Breaking News
  • ટિકિટ વગર પ્રવાસ કર્યો તો આવી બનશે!
  • મધ્યમ વર્ગને કોઈ રાહત નહીં,RBIએ મૌદ્રિક નીતિનુ કર્યુ એલાન
  • ‘તારક મહેતા ના આ અભિનેતા કરોડોની સંપત્તિના માલિક,જાણો નેટવર્થ
  • મહાવિકાસ આઘાડી સરકારના વધુ એક નેતા હવે ED ના રડાર પરઃ
  • વિકી અને કેટરીના લગ્ન બાદ સાઈન કરવા જઈ રહ્યા છે ફિલ્મ

ખેલ વિશ્વ

રોહિત શર્માની કેપ્ટન તરીકે શાનદાર શરૂઆત, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ‘આ’ રેકોર્ડ બનાવનાર બન્યા પ્રથમ ભારતીય; જાણો વિગતે 

Nov, 20 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 નવેમ્બર, 2021

શનિવાર

રોહિત શર્માએ કેપ્ટન તરીકે શાનદાર શરૂઆત કરી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મહત્વપૂર્ણ સ્થાન હાંસલ કર્યું છે.

રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 450 છગ્ગા મારનાર પ્રથમ ભારતીય બન્યો છે. 

રોહિત શર્માએ રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આ મોટો રેકોર્ડ બનાવ્યો છે 

વિશ્વના માત્ર ત્રણ ખેલાડીઓ જ આ કરી શક્યા છે. રોહિત પહેલા પાકિસ્તાનના ક્રિસ ગેલ અને શાહિદ આફ્રિદી પણ આ કરી ચુક્યા છે.

વિધાનપરિષદની છ બેઠકની ચૂંટણી માટે ભાજપ અને શિવસેનાએ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી, જાણો કોને-કોને મળી ટિકીટ

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )