Site icon News Continuous Bureau | Mumbai

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પહોંચ્યો રાજસ્થાન.. માટીના ચૂલા પર બનેલી આ વાનગીનો સ્વાદ માણ્યો… જુઓ વિડીયો..

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના નવ વર્ષ બાદ પણ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની લોકપ્રિયતામાં ઘટાડો થયો નથી. તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણે બે દિવસમાં ઈન્સ્ટાગ્રામ પર બે શાનદાર વીડિયો શેર કર્યા છે. એકમાં, તે નવી રમતમાં પોતાનો હાથ અજમાવી રહ્યો છે

Sachin Tendulkar Vacation: In Rajasthan, Sachin Tendulkar feasts on Desi Food cooked on Chulha

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પહોંચ્યો રાજસ્થાન.. માટીના ચૂલા પર બનેલી આ વાનગીનો સ્વાદ માણ્યો… જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના નવ વર્ષ બાદ પણ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની ( Sachin Tendulkar ) લોકપ્રિયતામાં ઘટાડો થયો નથી. તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણે બે દિવસમાં ઈન્સ્ટાગ્રામ પર બે શાનદાર વીડિયો શેર કર્યા છે. એકમાં, તે નવી રમતમાં પોતાનો હાથ અજમાવી રહ્યો છે, જ્યારે બીજામાં, તે ( Chulha )  ચૂલા પર રાંધેલા ભોજનનો ( Desi Food ) સ્વાદ ( feasts  ) લઈ રહ્યો છે. તેંડુલકરના આ બંને વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

Join Our WhatsApp Channel

સચિને ગુરુવારે (29 ડિસેમ્બર) એક વીડિયો શેર કર્યો હતો. જેમાં રાજસ્થાનમાં માટીના ચૂલા પર ભોજન બનાવવામાં આવી રહ્યું છે. બે મહિલાઓ રસોઈ બનાવી રહી છે. તેંડુલકર તેની સાથે વાત કરી રહ્યો છે. સચિને કેપ્શનમાં લખ્યું, “ચુલ્હા પર બનતા ભોજનનો સ્વાદ જ અનોખો હોય છે.” બંને મહિલાઓએ જણાવ્યું કે તેઓ ઘઉં અને બાજરીની રોટલી બનાવી રહી છે.

આ સમાચાર પણ વાંચો:   એન્ટિલિયામાં થયું અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ ની સગાઈની ગ્રાન્ડ પાર્ટી નું આયોજન ,શાહરુખ થી લઇ ને સલમાન સુધીના ઘણા સ્ટાર્સે આપી હાજરી

તેંડુલકરે ફરી કહ્યું, “હું ભોજન પણ બનાવી શકું છું, પણ ગોળ રોટલી નથી બનાવી શકતો.” ચુલ્હા પર રાંધવામાં આવતા ભોજનનો સ્વાદ અલગ હોય છે. તે ગેસ પર બનતા ભોજન કરતાં વધુ સ્વાદિષ્ટ હોય છે.” જ્યારે સચિન સામે ઘી મૂકવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “મેં મારા જીવનમાં આટલું ઘી ક્યારેય નથી ખાધું. આ પ્રેમથી ભરેલું ઘી છે.

Saurav Das Passport Controversy – સૌરવ દાસના પાસપોર્ટમાં શું હતી ગડબડ? કેમ ન જઈ શક્યા લંડન, વિદેશ મંત્રાલયે આ જવાબ
 Modi Cabinet Approves Five Projects – હવે વિદેશ પર નિર્ભરતા ખતમ! ભારતમાં જ બનશે ટનલ બોરિંગ મશીન અને ક્રેન, મોદી કેબિનેટની ₹૧૯,૯૩૪ કરોડના પ્રોજેક્ટને મંજૂરી
Gold Silver Futures Price Drop Today – MCX પર સોના-ચાંદીમાં કડાકો, બે દિવસમાં સોનું ₹3,890 અને ચાંદી ₹9,665 ગગડી
NCP Sharad Pawar Meeting – આવતીકાલે NCP નું મહામંથન: પક્ષના દિગ્ગજ નેતાઓ રહેશે હાજર, પણ રોહિત પવાર બેઠકમાં જોડાશે કે કેમ? અટકળો તેજ
Exit mobile version