News Continuous Bureau | Mumbai
- પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે છૂટાછેડાની ખબરો વચ્ચે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ( Sania Mirza ) એક મોટી જાહેરાત કરી છે.
- સાનિયાએ તેના પ્રોફેશનલ ટેનિસ કરિયરમાંથી સંન્યાસ ( retire ) લેવાની જાહેરાત કરી છે.
- સાનિયાએ આ ફેંસલો તેને થયેલી ઈજાને ધ્યાનમાં રાખી લીધો છે.
- છ વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા સાનિયા મિર્ઝા આવતા મહિને ફેબ્રુઆરીમાં ( Dubai ) દૂબઇમાં WTA 1000 ઇવેન્ટ બાદ પ્રોફેશનલ ટેનિસને અલવિદા કહેશે.
- સંન્યાસ પહેલા તે આ મહિને ઓસ્ટ્રેલિયન ઓપન ડબલ્સમાં ભાગ લેશે.
- ઉલ્લેખનીય છે કે સાનિયા મિર્ઝાનું ટેનિસ કરિયર શાનદાર રહ્યું છે. આ ખેલાડીએ ટેનિસ કોર્ટ પર કેટલાય ખિતાબ પોતાના નામે કર્યા છે.
આ સમાચાર પણ વાંચો: Coastal Road Project : કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું કામ ફરી વિલંબમાં, આ કારણે પાલિકાનો ખર્ચ પણ વધશે…
Join Our WhatsApp Community