Site icon News Continuous Bureau | Mumbai

બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં આ બે ખેલાડીઓએ રચ્યો ઈતિહાસ, 58 વર્ષ બાદ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ…

Satwik-Chirag pair wins gold medal at Badminton Asia Championships

બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં આ બે ખેલાડીઓએ રચ્યો ઈતિહાસ, 58 વર્ષ બાદ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ…

News Continuous Bureau | Mumbai

બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ 2023 ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ગોલ્ડ મેડલ જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રદર્શન સાથે સાત્વિક-ચિરાગની જોડીએ 58 વર્ષ બાદ પ્રથમ વખત બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. એટલું જ નહીં સાત્વિક અને ચિરાગે બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપની મેન્સ ડબલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

Join Our WhatsApp Channel

દરમિયાન, ભારતીય બેડમિન્ટન એસોસિએશને સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને 20 લાખ રૂપિયાના પુરસ્કારની જાહેરાત કરી છે.

આ સમાચાર પણ વાંચો:   આ 4 જીવલેણ બીમારીઓ આંખોને જોઈને પણ પકડી શકાય છે… આજે જ તપાસ કરાવો

બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપની મેન્સ ડબલ્સની ફાઈનલ રવિવારે યોજાઈ હતી. ફાઇનલમાં સાત્વિક અને ચિરાગની જોડીએ મલેશિયાના આંગ યે અને સિન-તોઇ યીને 16-21, 21-17, 21-19થી હરાવ્યો હતો. પ્રથમ ગેમ હાર્યા બાદ સાત્વિક અને ચિરાગે બાઉન્સ બેક કર્યું અને સતત ગેમમાં પોતાના વિરોધીઓને હરાવ્યા.

Mary Kom Court Notice બોક્સર મેરી કોમની મુશ્કેલીઓ વધી પૂર્વ પતિના આ કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે ફટકારી નોટિસ!
Cristiano Ronaldo International Retirement At 41 ૪૧ વર્ષની વયે પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ એક સુવર્ણ યુગનો અંત
Para Athlete Neeraj Yadav Suicide ૪૨ વર્ષની વયે સ્ટાર પેરાએથ્લેટ નીરજ યાદવનું દુઃખદ અવસાન ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો, ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
John Cena WWE Raw Return જ્હોન સીનાની રિંગમાં ધમાકેદાર વાપસી જાણો ક્યારે અને કોની સામે થશે ટક્કર?
Exit mobile version