Site icon News Continuous Bureau | Mumbai

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ પાક્કો:  બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુની રોમાંચક જીત, સેમીફાઈનલમાં પહોંચી ભારતની સ્ટાર શટલર

ટોક્યો ઓલિમ્પિકની બેડમિન્ટન કોટથી ભારતીય રમત પ્રેમીઓ માટે સારા સમાચાર આવ્યા છે. 

ભારતની મહિલા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ બેડમિન્ટનમાં જાપાનની યામાગુચીને યામાગુચીને હરાવી દીધી છે, સિંધુએ યામાગુચીને સીધા મુકાબલામાં 21-13, 22-20થી માત આપી છે.  

Join Our WhatsApp Channel

આ મોટી જીત સાથે ભારતની પીવી સિંધુ મહિલા બેડમિન્ટનના સિંગલ ઈવેન્ટના સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.

હવે સેમીફાઈનલમાં તે થાઈલેન્ડની રત્નાચોક અને ચીની તાઈપે કી તાઈ ત્જૂ યિંગની વચ્ચે બીજા ક્વાર્ટર ફાઇનલમાં વિજેતા સામે ટકરાશે.

સિંધુના માટે ચીની તાઈપે ખેલાડીથી ટકરાવવાનું ટફ માનવામાં આવી રહ્યું છે. કારણ કે તેમના માટે જીત અને હારનો આંકડો તેમની ફેવરમાં નથી. 

સિંધુએ જ્યાં 5 મેચ જીતી છે ત્યાં તાઈ ત્જૂ યિંગએ ભારતીય શટલરની સામે 13 મેચ જીતી છે.

આ ઑલિમ્પિક્સ વિજેતા ખેલાડી પાસેથી મળ્યું ૧૦ અબજ રૂપિયાનું ડ્રગ્સ; ૨૫ વર્ષની સજા થઈ, જાણો વિગત

Mary Kom Court Notice બોક્સર મેરી કોમની મુશ્કેલીઓ વધી પૂર્વ પતિના આ કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે ફટકારી નોટિસ!
Cristiano Ronaldo International Retirement At 41 ૪૧ વર્ષની વયે પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ એક સુવર્ણ યુગનો અંત
Para Athlete Neeraj Yadav Suicide ૪૨ વર્ષની વયે સ્ટાર પેરાએથ્લેટ નીરજ યાદવનું દુઃખદ અવસાન ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો, ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
John Cena WWE Raw Return જ્હોન સીનાની રિંગમાં ધમાકેદાર વાપસી જાણો ક્યારે અને કોની સામે થશે ટક્કર?
Exit mobile version