Site icon News Continuous Bureau | Mumbai

શાનદાર-શનિવાર: ટોકિયો પેરાલિમ્પિકમાં બેડમિન્ટનના ભારતીય ખેલાડી મનોજ સરકારે જીત્યો આ મેડલ ; જાણો આજે ભારતના ખાતામાં કેટલા મેડલ આવ્યા 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

શનિવાર

ભારતના મનોજ સરકારે બેડમિટન્ટની મેન્સ સિંગલ એસએલ-3ની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 

તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં જાપાનના દાયસુકે ફુજીહારાને 46 મિનિટમાં 22-20, 21-13થી હરાવ્યો છે.

આજે ટોક્યો ઓરિલિમ્પિકમાં ભારતે ચોથો મેડલ મેળવ્યો છે. 

આ સાથે ભારત માટે મેડલની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે,જેમાં 4 ગોલ્ડ, 7 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. 

શાહરુખ ખાન અને નયનતારાની ફિલ્મમાં 'ધ ફૅમિલી મૅન' આ અભિનેત્રીની એન્ટ્રી; જાણો વિગત

Mary Kom Court Notice બોક્સર મેરી કોમની મુશ્કેલીઓ વધી પૂર્વ પતિના આ કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે ફટકારી નોટિસ!
Cristiano Ronaldo International Retirement At 41 ૪૧ વર્ષની વયે પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ એક સુવર્ણ યુગનો અંત
Para Athlete Neeraj Yadav Suicide ૪૨ વર્ષની વયે સ્ટાર પેરાએથ્લેટ નીરજ યાદવનું દુઃખદ અવસાન ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો, ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
John Cena WWE Raw Return જ્હોન સીનાની રિંગમાં ધમાકેદાર વાપસી જાણો ક્યારે અને કોની સામે થશે ટક્કર?
Exit mobile version