216
Join Our WhatsApp Community
2024માં થનારી લોકસભા ચૂંટણી માટે બધી જ વિપક્ષી પાર્ટીઓએ તેમની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
એનસીપી ચીફ પવારે કહ્યું કે, બીજેપી વિરુદ્ધ તૈયાર થનારા કોઈપણ મોરચાથી કોંગ્રેસને બહાર કરવામાં આવશે નહીં.
તેમને હાલમાં જ થયેલી બેઠકને લઈને કહ્યું કે, આમાં કોઈપણ ગઠબંધનને લઈને ચર્ચા થઈ નથી. પરંતુ જો જરૂર પડી તો આમાં કોંગ્રેસને પણ સાથે લઈને ચાલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે તેમનું આ નિવેદન દિલ્હી સ્થિત તેમના ઘરે મળેલી બેઠકના થોડા દિવસ બાદ આવ્યું છે.
આ બેઠકમાં એવી અટકળો કરવામાં આવી રહી હતી કે, તે ત્રીજો મોરચો રચવા માટે વિરોધી પક્ષોને એક થવાનો પ્રયાસ છે.
ઇમરાન ખાનની આશા પર ફરી વળ્યું પાણી!!, FATF એ પાકિસ્તાન ને રાખ્યું આ યાદીમાં રાખ્યું ; જાણો વિગતે
You Might Be Interested In