ગુજરાતની તમામ 6 મહાનગર પાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે.
ભાજપે સૌરાષ્ટ્રના 3 મહાનગરો રાજકોટ, જામનગર અને ભાવનગરમાં બહુમતી મેળવી લીધી. 2015માં પણ અહીં ભાજપનું શાસન હતુ.
ગત ચૂંટણીમાં અહીં કોંગ્રેસ પાર્ટીએ ભાજપને હંફાવી હતી. કુલ ૭૨ માંથી કોંગ્રેસને 34 સીટો મળી હતી.
આ વખતે ભાજપે કોંગ્રેસ પાર્ટીના છક્કા છોડાવી નાખ્યા છે. 48 સીટોના પરિણામ આવ્યા સુધી કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી.
Recent Comments
Abhay chhajed
दोहद वार्ड 4 मैं कौन जीता?