રાજ્ય

ચોંકાવનારો વીડિયો!! સુરતના અશ્વિનીકુમાર સ્મશાન માં અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગી છે.

Apr, 7 2021


ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 7 એપ્રિલ 2021

બુધવાર

સુરત હવે ગુજરાતનું કોરોના કેપિટલ બની ગયું છે. અહીં કોરોના એટલો ઝડપથી ફેલાઈ ગયો છે કે કાબૂમાં નથી આવી રહ્યો. આ પરિસ્થિતિમાં અનેક એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે અકલ્પનીય હોય. સુરતના અશ્વિનીકુમાર સ્મશાનમાં મૃતદેહોની લાઈન જોવા મળે છે. અહીં લોકો કલાકો સુધી વેઇટિંગમાં છે કે તેમના પરિજન ના અંતિમ સંસ્કાર થઈ શકે. આ વાત વિડીયો બયાન કરે છે..

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર. છેલ્લા 24 કલાકમાં 55 હજારથી વધુ કેસ નોંધાયા, રિકવરી દર માં પણ થયો ઘટાડો. જાણો તાજા આંકડા અહીં..

 

Leave Comments