ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જુલાઈ 2021
સોમવાર
અનેક હરખ પદુડા લોકો હોય છે જેમને સાચું શું અને ખોટું શું તેનું ભાન હોતું નથી. આવા જ અમુક ઘેલાઓ ધોધ ની મજા માણવા માટે ખારઘર પાસે ડુંગર પર ચડી ગયા હતા. ત્યારબાદ જોરદાર વરસાદ શરૂ થતાં અને પાણીનું જોર વધી જતાં, પર્યટકો ડુંગર પર અટવાઇ ગયા હતા. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે લોકો પાણીમાં તણાઈ જાત.
મુંબઈને પાણી પહોંચાડતાં પંપીંગ સ્ટેશન પોતે પાણીમાં ડૂબી ગયા, દયનીય અવસ્થા… જુઓ વિડિયો…
જો કે ફાયર બ્રિગેડે સમયસર આવી ને કાર્યવાહી કરી હતી. તેમજ પર્યટકોને ડુંગર પરથી બચાવી લીધા હતા. જુઓ તેનો વિડીયો.
હરખ પદુડા પર્યટકોનો જીવ માંડ માંડ બચ્યો. ખારઘરમાં ફાયર બ્રિગેડની દમદાર કામગીરી, ડુંગર પરથી લોકોને બચાવ્યા. જુઓ વિડિયો…#mumbai #navimumbai #kharghar #travel #travelers #Tourism #tourist #savelife #firebrigade #rain #mumbairain #heavyrain #waterflow #overflow pic.twitter.com/exCXNuk3v4
— news continuous (@NewsContinuous) July 19, 2021