Site icon News Continuous Bureau | Mumbai

ઓહો શું વાત છે!! મહારાષ્ટ્રમાં પહેલા જ દિવસે આશરે 6 હજાર શાળાઓ ફરી ખુલી, આટલા લાખ વિધાર્થીઓએ આપી હાજરી 

મહારાષ્ટ્રના શાળા શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના કોરોના મુક્ત વિસ્તારમાં 15મી જુલાઈથી 8થી 12માં ધોરણના વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. 

રાજ્યમાં પહેલા દિવસે 5 હજાર 947 શાળાઓ ખુલી હતી અને 4 લાખ 16 હજાર 599 વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.

Join Our WhatsApp Channel

ખાસ વાત એ છે કે આમાંની મોટાભાગની શાળાઓ વિદર્ભ અને મરાઠાવાડા વિસ્તારોની છે.

રાજ્યના કોવિડ મુક્ત વિસ્તારમાં, ગ્રામ પંચાયતો / સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વહીવટ દ્વારા વાલીઓ સાથે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો 

ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. તેથી સરકારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને કોવિડ મુક્ત વિસ્તારમાં શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપી હતી.

હવે મીઠી નદી પરના પુલનું કામ હજી રખડશે; પાલિકાએ સ્થાયી સમિતિને આપ્યો આ પ્રસ્તાવ, જાણો વિગત

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version