News Continuous Bureau | Mumbai
રાજધાની દિલ્હીમાં(Delhi) આજે પણ MCD દ્વારા દબાણને હટાવવાની ઝુંબેશ શરૂ છે.
આજે અહીંના મંગોલપુરીમાં(mangolpuri) અને ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં(New friends colony) દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દક્ષિણ MCD ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં ગુરુદ્વારા રોડની(Gurudwara road) આસપાસ અને બૌદ્ધ મંદિરની(Buddhist temple) નજીક ગેરકાયદેસર અતિક્રમણ(Illegal encroachment) દૂર કરવાનું કામ કરી રહ્યું છે.
આ સિવાય MCD ના કર્મચારીઓ(MCD employee) દ્વારા રસ્તા પરના શેડ, તંબુઓ દૂર કરવામાં આવ્યા છે.
મંગોલપુરીમાં 50 દુકાનોને કાર્યવાહી માટે નક્કી કરવામાં આવી હતી. જેમાંથી 70% લોકોએ પોતાનો સામાન જાતે જ હટાવી દીધો હતો.
આ સમાચાર પણ વાંચો : વિશ્વ અજાયબી તાજ મહેલના બંધ દરવાનું રહસ્ય ખુલશે? કોર્ટમાં થશે સુનાવણી.. જાણો વિગતે.
#WATCH Bulldozer being brought to New Friends Colony area of Delhi where the South Delhi Municipal Corporation is set to carry out an anti-encroachment drive pic.twitter.com/3PorPPiao3
— ANI (@ANI) May 10, 2022