News Continuous Bureau | Mumbai
ઝારખંડના(Jharkhand) જમશેદપુર(Jamshedpur) ખાતેના ટાટા સ્ટીલ પ્લાન્ટમાં(Tata steel plant) મોટો ધડાકો થયો છે.
આ ઘટના આઇએમએમએમ(IMMM) કોક પ્લાન્ટના(Coke plant) બેટરી નંબર- 6 અને 7માં બની છે.
ટાટા સ્ટીલના જમશેદપુર પ્લાન્ટમાં આગ લાગવાથી અને ગેસ લિકેજ(gas leakage) થયા બાદ કર્મચારીઓને તાત્કાલિક સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે.
જોકે આ ઘટનામાં બે કર્મચારીઓને ઇજા(Injured) પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ગત વર્ષે 18 જાન્યુઆરીમાં પણ ટાટા સ્ટીલ કંપનીમાં જોરદાર વિસ્ફોટ(Blast) થયો હતો.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ જિલ્લામાં થયો ગમખ્વાર અકસ્માત. ઓવરટેક કરવા જતાં 5 લોકોના નિપજ્યા મોત, બાળકીનો આબાદ બચાવ..
#WATCH Jharkhand A fire broke out in a Coke plant of Tata Steel Factory in Jamshedpur due to an alleged blast in a battery. Five fire tenders at the spot, 2 labourers reportedly injured. pic.twitter.com/Y7cBhVSe1A
— ANI (@ANI) May 7 2022