263
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામોમાં તમામ જગ્યાએ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
આ પગલે કોંગ્રેસે કાર્ય સમિતિની બેઠક આવતીકાલે બોલાવી છે.
આ બેઠક રાજધાની દિલ્હીમાં સાંજે 4 વાગ્યે AICC કાર્યાલયમાં મળશે
માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં 5 રાજ્યોમાં ચૂંટણી પરાજય અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા થશે.
ઉલ્લેખનીય છે કે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસની હવે માત્ર બે રાજ્યો છત્તીસગઢ અને રાજસ્થાનમાં સરકાર રહી છે.
આ સમાચાર પણ વાંચો : મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનો પર છાપા મારનારી ED શું છુપાવી રહી છે? શું ED કાર્યવાહીઓ શંકાસ્પદ? જાણો વિગતે
You Might Be Interested In