Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખ જાહેર! આ તારીખે થશે ચૂંટણી; વિપક્ષે ઉઠાવ્યો વાંધો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 24 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર.

મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી વર્તમાન શિયાળુ સત્રના અંતિમ દિવસે એટલે કે 28 ડિસેમ્બરે યોજાશે.

જોકે વિપક્ષ ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણી સામે વાંધો ઉઠાવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં નાના પટોલેએ વિધાનસભાના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. 

ઓમિક્રોનનો ખતરો! દેશના 5 રાજ્યોમાં યોજાનારી ચૂંટણી સ્થગિત થાય તેવી શક્યતા, ચૂંટણી પંચ આ તારીખે લેશે મોટો નિર્ણય; જાણો વિગતે 

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version