264
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 08 માર્ચ 2022
મંગળવાર
સર્વે અનુસાર મણિપુરમાં ભાજપને 32-28 સીટો મળી શકે છે.
કોંગ્રેસને 12-17 બેઠક મળશે તેમજ એનપીપીને ફાળે 2-4 બેઠકો આવી શકે છે.
સ્વતંત્ર ઉમેદવારોને 2થી 5 બેઠકો મળી શકે છે.
એક્ઝિટ પોલનો વરતારો : ઉત્તર પ્રદેશમાં ફિર એક બાર યોગી સરકાર. જાણો કઈ એજન્સીએ કયા આંકડા રજૂ કર્યા.
You Might Be Interested In