411
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર
ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે ત્રણ ઓકટોબરના રોજ યોજાયેલી ચૂંટણીની મત ગણતરી શરૂ થઈ છે.
ભાજપે ગાંધીનગર મનપામાં 10 વર્ષમાં પ્રથમ વખત બહુમતી મેળવી છે. તો આપનું સૂરસૂરિયું થયું છે અને કોંગ્રેસના પણ હાલ બેહાલ થયા છે.
હાલ ચૂંટણી વલણો અનુસાર 11 વોર્ડની 44 બેઠકોમાં 38 બેઠકો પર ભાજપ અને 1-1 પર કોંગ્રેસ-આપ આગળ છે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોની સત્તા આવશે. જનતા કયા પક્ષને પસંદ કરશે તે ચિત્ર બપોરે 2 કે ત્રણ વાગ્યાની આસપાસ સ્પષ્ટ થઈ શકે છે.
You Might Be Interested In