358
Join Our WhatsApp Community
ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપના નેતા મંગુભાઈ પટેલને મધ્ય પ્રદેશ રાજ્યના ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
નવસારી નગરપાલિકાના સભ્યપદથી રાજકીય સફર શરૂ કરનારા મંગુભાઈ પટેલ સતત 6 ટર્મ ધારાસભ્ય રહ્યા હતા.
તેઓ 1990થી 1995, 1995થી 1997, 1998થી 2002, 2002થી 2007, 2002થી 2012 અને 2012થી 2017 દરમિયાન ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં આનંદીબેન પટેલ પાસે મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો હવાલો હતો. મંગુભાઈ નવસારી જિલ્લામાંથી બીજા રાજ્યપાલ બન્યા છે.
You Might Be Interested In