Site icon News Continuous Bureau | Mumbai

 લો બોલો, કોંગ્રેસના આ દિગ્ગજ નેતાની પત્ની પણ હવે તેમનું માનતી નથી! નેતાએ કહ્યું, મારી પત્ની મારા કહ્યાંમાં નથી…! જાણો શું છે સમગ્ર મામલો 

કોંગ્રેસના નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નેતા ભરતસિંહ સોલંકીના પારિવારિક ડખા ચર્ચામાં આવ્યા છે. 

ભરતસિંહ સોલંકીએ પોતાના વકીલ મારફતે પત્નીને એક જાહેર નોટિસ પાઠવી છે.  

Join Our WhatsApp Channel

તેમણે આ જાહેર નોટિસમાં કહ્યુ છે કે, તેમની પત્ની તેમના કહ્યામાં નથી અને મનસ્વી રીતે વર્તન કરે છે.  

સાથે તેમણે એમ પણ કહ્યુ કે, તેમની પત્ની સાથે ભરતસિંહના નામે નાણાકીય લેવડ દેવડ કરવી નહિ. જો કોઇ નાણાંકીય લેવડ દેવડ કરશે તો તેની જવાબદારી ભરતસિંહ સોલંકીની રહેશે નહિ

1983 વિશ્વકપમાં ધુંઆધાર પ્રદર્શન કરનારા આ ક્રિકેટરનું હાર્ટ એટેકથી થયું નિધન, વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયાનો રહ્યાં છે મહત્વપૂર્ણ હિસ્સો

Sharad Pawar Admitted Breach Candy શરદ પવાર ફરી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, સુપ્રિયા સુલે બેઠક છોડીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા
Pune Court Koyta Attack Pistols Seized – પુણે જિલ્લા કોર્ટ બહાર યુવક પર કોયતા વડે હુમલો; ઘટનાસ્થળેથી બે પિસ્તોલ અને મેગેઝિન જપ્ત
Nanded Illegal Sand Mining Crackdown – નાંદેડમાં ગોદાવરી નદીમાં ગેરકાયદે રેતી ખનન સામે સંયુક્ત કાર્યવાહી; રૂ. ૫.૨૭ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી નાશ કરાયો
Shiv Sena Symbol Dispute Supreme Court – “એકનાથ શિંદે એટલે સંપૂર્ણ શિવસેના નહીં”: સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલનો જોરદાર યુક્તિવાદ, ૨૧ જૂન ૨૦૨૨ની સ્થિતિ સ્પષ્ટ કરવા કરી માંગ
Exit mobile version