387
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
હરિયાણા વિધાનસભાએ મંગળવારે ધર્માંતરવિરોધી ખરડો પસાર કર્યો. કૉંગ્રેસના નેતૃત્વ હેઠળ વિપક્ષના સભ્યોએ ખરડાના વિરોધમાં વિધાનસભાનો ત્યાગ કર્યો હતો.
આ કાયદામાં બળજબરી કે લલચાવીને અથવા અન્ય અયોગ્ય રીતે કરાવવામાં આવતા ધર્માંતર પર પ્રતિબંધ મૂકતી જોગવાઇઓ છે.
ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિતના ભાજપ શાસિત રાજ્યોએ થોડા સમય પહેલાં આવો જ ખરડો પસાર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર આગામી 3 મહિનામાં આ પ્રકારના તમામ ટોલ નાકા બંધ થશે. સંસદમાં નિતીન ગડકરીની જાહેરાત.
You Might Be Interested In