276
Join Our WhatsApp Community
હરિયાણા સરકારે કેટલીક છૂટછાટ સાથે લૉકડાઉન 7 જૂન સુધી લંબાવવાની જાહેરાત કરી છે.
લૉકડાઉન દરમિયાન દુકાનો સવારે 9 કલાકથી બપોરે 3 કલાક સુધી ખુલ્લી રહેશે.
જોકે દુકાનદારો માટે ઑડ-ઇવન ફૉર્મ્યુલા પણ લાગુ કરવામાં આવશે, જેનું પાલન કરવું જરૂરી રહેશે.
આગામી 15 જૂન સુધી તમામ શિક્ષણ સંસ્થા બંધ રહેશે અને રાત્રે 10થી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાગુ રહેશે.
મુંબઈ શહેરમાં ૧૫૦ વર્ષ પછી એક લૅમ્પપોસ્ટ ફરી એક વખત રસ્તા પર સ્થાપિત કરાયો, જુઓ તેની ખૂબસૂરતી
You Might Be Interested In