241
Join Our WhatsApp Community
મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેએ અનુસૂચિત જાતિ ના વિદ્યાર્થીઓ માટે એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ દસમા ધોરણની પરીક્ષામાં અનુસૂચિત જાતિ નો જે વિદ્યાર્થી ૯૦ ટકાથી વધુ માર્કસ લાવશે તે ને બે લાખ રૂપિયા આપવામાં આવશે.
જોકે આ યોજના હેઠળ તે જ વિદ્યાર્થીઓ ઈનામને પાત્ર હશે જેમના માતા અને પિતાની વાર્ષિક આવક અઢી લાખ રૂપિયા થી ઓછી હશે.
આ માટે વિદ્યાર્થીને ઈનામ સ્વરૂપે અગિયારમા ધોરણમાં એક લાખ તેમજ બારમા ધોરણમાં એક લાખ રૂપિયા આપવામાં આવશે.
You Might Be Interested In