320
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
મહારાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 12% વધુ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 20 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં 948.5 મીમી વરસાદ થવાની ધારણા હતી, જ્યારે વાસ્તવિકમાં 1059.9 મીમી વરસાદ પડ્યો છે.
જૂનથી 20 સપ્ટેમ્બર સુધીમાં કોંકણ – 20% વધુ વરસાદ, મધ્ય મહારાષ્ટ્ર – 11% સામાન્ય વરસાદ, મરાઠવાડા – 27% વધુ વરસાદ, વિદર્ભ 3% ઓછો વરસાદ તો નંદુરબારમાં 22% વરસાદ થયો છે.
મુંબઈ શહેરમાં એક ટકા વધુ વરસાદ નોંધાયો છે અને ઉપનગરોમાં 39% વધુ વરસાદ નોંધાયો છે.
You Might Be Interested In